You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
શું દરેક પ્રેમ પૂર્ણ થવો જ જરૂરી છે?
કે પછી કેટલાક સંબંધો અધૂરા રહીને પણ આપણું જીવન સંપૂર્ણ બનાવી જાય છે?
‘અધૂરો અહેસાસ’ એક એવી લાગણીસભર વાર્તા છે, જે આજના ડિજિટલ યુગના સંબંધોની નાજુકતા અને તેમની ઊંડાઈને સ્પર્શે છે. ઝડપથી બંધાતા અને તૂટી જતા સંબંધોની વચ્ચે, દિલમાં રહી જતો અહેસાસ ક્યારેય પૂર્ણ રીતે મટતો નથી.
દિશાની સફર આપણને શીખવે છે કે પ્રેમમાં મળેલી નિષ્ફળતા જીવનની હાર નથી. ક્યારેક અધૂરું રહેતું પ્રેમ જ આપણને વધુ મજબૂત, સમજદાર અને સંપૂર્ણ બનાવે છે.
આ નવલકથા દરેક એ વાચક માટે છે, જેને ક્યારેક કોઈ સંબંધે સ્પર્શ્યો હોય, અને જે આજે પણ એ મીઠી-ખારી યાદોને દિલમાં સંભાળી રાખે છે.
‘અધૂરો અહેસાસ’ — એક પ્રેમ, એક પીડા અને એક આંતરિક શક્તિની કહાની.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book અધુરો અહેસાસ.