You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ગ્રાહકની ખરીદી પછીની મુશ્કેલીઓ
અર્થતંત્રના પ્રેરક બળ સમા આજના માલસામાન અને અન્ય સેવાઓના વિશાળ બજારમાં ગ્રાહક મુખ્ય ઘટક છે. ક્યારેક ગ્રાહકોને વ્યક્તિગત અથવા કૌટુંબિક ઉપયોગ માટેના ઉત્પાદનો અથવા કોઈ સેવાઓ લીધા પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે , જે એમને અસંતોષ, હતાશા અને નાણાકીય નુકસાન પણ કરે છે.
ખરેખર લેખકે ખુબ જ મેહનત અને કાળજીથી તૈયાર કરેલ છે. જે તમામ ગ્રાહક તેમજ પ્રવાસ કે અન્ય બધાને માટે ખુબ જરૂરી માહિતી ખુબ સરળ ભાષામાં સમજાવેલ છે.
લેખકશ્રીને ખુબ ખુબ અભિનંદન
માત્ર ૫ મિનિટમાં જાણો તમારા અધિકારો
આ ઈ-બુક 3 ભાગમાં છે: 1. દૈનિક આવશ્યકતાઓ, 2. પ્રોડક્ટ્સ અને 3. આપણે જે સેવાઓ મેળવીએ છીએ. જો તમે એક ગ્રાહક તરીકે ન્યાય મેળવવા માંગતા હોવ તો, પગલાવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. (This ebook is divided in 3 parts: 1. Daily essentials, 2. Producsts, and 3. Services we avail of. The step-by-step guidance is given if you want to get justice as a consumer.)