You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

(1 Review)

ઉન્નતિ: (eBook)

ધરાથી ગગન સુધી Unnati: dharaathi gagan sudhi
Type: e-book
Genre: Self-Improvement, Philosophy
Language: English, Gujarati
Price: ₹60
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

A new vision of life.

The scientific view and Spiritual approach to self development.

The book “Unnati: dharaathi gagan sudhi” is a unique philosophy for our personal growth and spiritual elevation. The book shows a scientific view and spiritual approach towards the universe and our life in order to get material success, happiness and peace. Reading this book will activate your body, awaken your mind and purify your soul. It will inspire, motivate and encourage you for creating higher aims and will empower you to accomplish your dreams. It generates everything you wish while keeping you in peace.

“Unnati: dharaathi gagan sudhi” is a journey into knowledge, which makes you travel through whole universe to self within. This journey will transform you into a human being of highest wisdom. It enables you to discover your real self and lets you know your real purpose of life on the earth. It helps you in hearing the voice of your soul and lets you perceive the appearance of God. It improves the virtues of life, elevates your consciousness to higher level, makes you happy during the present life and qualifies you for a next higher life.


જીવનનો નવો સાક્ષાત્કાર.

વિકાસ પ્રત્યે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આધ્યાત્મિક અભિગમ.

પ્રત્યેક વ્યક્તિ માટે સફળતા, સમૃદ્ધિ અને સુખનું જ્ઞાન.

“ઉન્નતિ: ધરાથી ગગન સુધી” માં વિશ્વ તેમજ આપણા જીવનના તત્વજ્ઞાનનું અનુપમ વિવરણ છે. આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાના ક્રમમાં જીવનમાં ભૌતિક સફળતા, સુખ અને શાંતિ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આધ્યત્મિક અભિગમ છે. આ પુસ્તકનું વાંચન તમારા તનને સક્રિય કરશે, મનને જાગૃત કરશે અને આત્માને પવિત્ર કરશે. તે તમને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા, ઉત્સાહ અને પ્રોત્સાહન આપશે, અને તમારા સ્વપ્નને સાકાર કરવા તમોને શક્તિમાન બનાવશે. સફળતા માટે સંઘર્ષ કરવાની જરૂર નથી પણ ઉચ્ચ જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાનપૂર્વક કરેલો પરિશ્રમ શાંતિપૂર્વક સુખનું સર્જન કરે છે.

“ઉન્નતિ: ધરાથી ગગન સુધી” પુસ્તક તમોને સમગ્ર વિશ્વની સફર કરાવીને તમારા અંતરના ઊંડાણ સુધી લઇ જશે. તે તમને તમારા સાચા સ્વરૂપનનું દર્શન કરાવીને તમારા જીવનનો સાચો ઉદ્દેશ જાણવામાં મદદ કરશે. આ પુસ્તક તમારામાં સદગુણોનો વિકાસ કરી જીવનની ગુણવત્તાને સમૃદ્ધ કરશે, સાથે સાથે તમારામાં અંતર્જ્ઞાનનો વિકાસ કરી આત્માના અવાજને સાંભળવાની તેમજ પરમાત્માના સ્વરૂપને સમજવાની વિશેષ લાયકાત આપશે. આ પુસ્તકનો અભ્યાસ તમારી આત્મ ચેતનાનું ઉચ્ચ સ્તર સુધી ઉર્ધ્વગમન કરીને તમને વર્તમાન જીવનમાં સુખી કરશે અને આવતા જન્મમાં ઉચ્ચજીવન મેળવવાની યોગ્યતા આપશે.

About the Author

The author, Dr. Jayanti Rusat has a philosophical mind, profound knowledge, varied experience, love and passion of writing. He is a retired Chief Manager of The New India Assurance Co. Ltd., a largest Public sector General Insurance Company of India. After 33 years of exposure in various working environments, experiencing different truth of life along with extensive reading and very deep thinking on the subject, the book “Unnati: dharaathi gagan sudhi” is a creation of his diligent full time professional writings.

લેખક ડૉ. જયંતિ રુસાત જન્મજાત સ્વભાવે તત્વજ્ઞાની છે. તેમની પાસે ગહન જ્ઞાન, વિશાળ અનુભવ, લખવાનો તીવ્ર આવેશ અને ઊંડો પ્રેમ છે. તેઓ ઇન્ડિયાની સૌથી મોટી પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની, ધ ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કંપનીના રિટાયર્ડ ચીફ મેનેજર છે. વિભિન્ન વાતાવરણમાં ૩૩ વર્ષના કાર્યકાળ દરમિયાન, માનવ જીવન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ઉપર વિશાળ વાંચન અને ઊંડું ચિંતન કરતાં કરતાં જીવનનાં વિવિધ સત્યોનો અનુભવ કર્યાં પછી, તેમના પૂર્ણ સમયના વ્યાવસાયિક પરિશ્રમના પરિપાક રૂપે “ઉન્નતિ ધરાથી ગગન સુધી” ની આ નવી આવૃતિનું સર્જન થયું છે.

વિજ્ઞાન અને આધ્યાત્મિકતા તેમનું અંગત પસંદગીનું ક્ષેત્ર છે. તેથી આ પુસ્તક તેઓના મનના સર્વોચ્ય સ્તર અને હૃદયના અત્યંત ઊંડાણમાંથી અભિવ્યક્ત થયું છે. આ પુસ્તક તેમના પ્રેમનો પરિશ્રમ છે. આ વિષય ઉપરના પ્રેમ અને લખવાની તીવ્ર ઉર્મીઓને લીધે તેઓએ “ઉન્નત્તિ ધરાથી ગગન સુધી” પુસ્તકનું સર્જન કર્યું છે અને તે તમારી આગળ રજુ કરતાં અત્યંત હર્ષ અનુભવે છે.

Book Details

Number of Pages: 65
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

ઉન્નતિ:

ઉન્નતિ:

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
fenil_shah2001 11 years, 3 months ago

Re: ઉન્નતિ: (e-book)

Excellent Book

“Unnati: dharaathi gagan sudhi” is the best book.

I never found such a high level knowledge book written in Gujarati language. Everyone must read it. Great knowledge! It inspires and motivates to grow very high; provides scientific knowledge and encourages for self development. It shares lot of insight wisdom of life. It creates confidence to reach very high level. In short it is able to transform lives. Making us successful in life on the ground of scientific views, it leads towards spirituality to create real happiness in life.

This is an exceptional and unique book, I recommend everyone must read this book in life frequently.

Regards
Fenil

Other Books in Self-Improvement, Philosophy

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.