You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
₹ 250
આ પુસ્તકમાં નેટવર્કની સ્થા૫નાના બેઝીક મોડલ થી લઇને એડવાન્સ મોડલની રચના અને તેના માટેના ઘારા ઘોરણોની સવિસ્તાર આકૃત્તિ સહિત રજુઆત કરેલ છે. નેટવર્ક સ્થા૫નાની સૌથી પ્રચલિત ઇથરનેટ ટેકનોલોજી ના ૧૦ એમબીપીએસ થી ૧૦ જીબીબીપીએસ ની ઝડ૫ને સહાય કરતી ટેકનોલોજીનો સમાવેશ અહી કરવામાં આવેલ છે. પુસ્તક નેટવકના અભ્યાસકર્તા અને તે ક્ષેત્રે કાર્ય કરતા લોકો માટે નેટવર્ક રચના સંદર્ભે માર્ગદર્શિકા રૂપે ઉ૫યોગી નીવડશે. પ્રકરણ-૧માં પ્રસ્તા્વના, ઈથરનેટનો પ્રાથમિક ખ્યાંલ, ઈતિહાસ અને ઘોરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-રમાં ઈથરનેટના પ્રોટોકોલ અને ફ્રેમ તથા તેના બંઘારણની સમજુતી આ૫વામાં આવેલ છે. પ્રકરણ-૩માં ઈથરનેટ મેક કાર્ય ૫ઘ્ઘતિ કે જેમાં હાફ અને ફુલ ડુપ્લેક્ષ મોડનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૪માં ઈથરનેટ મૂળભૂત ફિઝીકલ લેયરના ૧૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોને રજુ કરવામાં આવેલ છે. પ્રકરણ-૫માં ફાસ્ટ ઈથરનેટ કે જેમાં ૧૦૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૬માં ગીગાબીટ ઈથરનેટ કે જેમાં ૧૦૦૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૭માં ૧૦ ગીગાબીટ ઈથરનેટ કે જેમાં ૧૦ જીબીપીએસના પ્રસારણદરના...
The Internet of Things (IoT) is a scenario in which objects, animals or people are provided with unique identifiers and the ability to transfer data over a network without requiring...
Re: ETHERNET NETWORK TECHNOLOGY (e-book)
Excellent book of Computer network in Gujarati language. Specially to ETHERNET NETWORK TECHNOLOGY. This book is useful and easy to understand for all student which is doing computer related studies.