You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
Poems; Popatlal started, in his early teens, as a poet. Here are some poems, he eventually, in the autumn of his life, wrote.
જીવતર મીઠાં લાગે સાહેલી મને
જીવતર મીઠાં લાગે, જ્યાં લગી સીમ મારી મોરલાના ગાણે
ભરી ભરી નિત્ય ગાજે, વાડિયુંની જ્યાં લગી ઘેરી ઘટાઓમાં
કોયલની વાંસળી વાગે
……………………………………………………………………... સાહેલી મને.
જયાં લગી આંગણામાં લહેરાતા લીમડાની
મંજરિયું મહેંક મહેંક પાકે, અત્તરનાં પૂમડાંશ વગડાનાં ફૂલ, સખિ,
પ્રીતમના દ્વાર સમાં લાગે
……………………………………………………………………....... સાહેલી મને.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book વનવગડાના કુલ.