You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

(1 Review)

રૂમ નંબર 25 (eBook)

સુહાગરાત વાલા ભૂત
Type: e-book
Genre: Sex & Relationships, Horror
Language: English, Gujarati
Price: ₹35
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

ભૂત એટલે શું!!!
લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્છાને પુરી કરવા માટે આત્મા જ રહીંને આમ-તેમ ભટક્યા કરે છે. જ્યાં સુધી તેની અંતિમ ઇચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તે આત્માને શાંતિ મળતી નથી. સમય જતાં તે જ આત્મા. કાળો છાયો બની જાય છે અને પોતાની ઇચ્છા પૂર્તિ માટે માણસના શરીરમાં પ્રવેશે છે. જો તેની ઈચ્છા પૂરી થઈ જાય તો તે કાળોછાયો કોઈ જાન હાનિ નથી કરતો. પરંતુ, જો ઈચ્છા પૂરી ન થાય તો એ આત્મા ભયંકર રુપ લઈ લે છે.
એવી જ એક અધૂરી ઈચ્છાવાળી આત્માની વાત હું આજે આપની સમક્ષ લઈને આવ્યો છું.

About the Author

ઈશ્વરની દીધેલી દરેક કુદરતી સંપત્તિના રક્ષણ માટે બનેલા માણસોમાં મારી ઓળખ યુવરાજસિંહ જાદવ. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં રેહતો એક સામાન્ય માણસ. જેને ક્યારેય એકલતાનો અનુભવ નથી થયો. કેમકે, પ્રત્યેક ક્ષણે મારી પાસે કુદરતે આપેલી એક દુનિયા છે. કહેવાય છે ને કે “રણભૂમિમાં લડતા પહેલાં યુદ્ધ મનભૂમિમાં થાય છે.” તે જ મનભૂમિ આપણી સાથે જીવંત કાળ સુધી રહે છે.

Book Details

ISBN: 9798739641816
Number of Pages: 64
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

રૂમ નંબર 25

રૂમ નંબર 25

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
yuvibanna 3 years, 4 months ago

રૂમ નંબર 25

ધન્યવાદ પોથી પબ્લિકેશન. મારી વાર્તાને પુસ્તકનું રૂપ આપવા બદલ.

Other Books in Sex & Relationships, Horror

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.