You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

કસરત - મારી સફર આરોગ્ય તરફ (eBook)

Type: e-book
Genre: Self-Improvement
Language: Gujarati
Price: ₹142
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

“ જો શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ અને મન સ્વસ્થ તો જીવન સ્વસ્થ “
જો તમારે સારી રીતે જીવવું હોય તો સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ હોવું જોઈએ. તમારી શારીરિક સ્થિતિ વિશ્વ-કક્ષાની હોય તો તમે ચપળતાથી હરીફરી શકો. કસરત તમને ઘાટીલા બનાવી શકે, તમે સશક્ત લાગો અને શરીરમાં શક્તિ ભરી આપે. સારું સ્વાસ્થ્ય તમને વધારે સુખી પણ બનાવી શકે. માટે જ આરોગ્ય માટે સમય આપો
મેડિકલ સાયન્સ તમને જરૂર શીખવાડશે કે માંદા પડ્યા પછી સારા કેવી રીતે થવું પણ ફિટનેસની દુનિયા એવું શીખવાડશે કે બીમાર કેવી રીતે ના થવું અને કાયમ ફિટ કેવી રીતે રહેવું.

About the Author

edit biographydelete
Biography
I am Kulin Desai , live in city Vadodara, state Gujarat, Country India. I born on 25th Dec 1950 . I did post graduate in Chemistry in 1972. I was working in Fertilizer manufacturing company GSFC Ltd, Vadodara & retired as a Manager Quality Control in Dec 2010.
The first book I published is " Freedom From Everything " in English in 2018 & then its translation in Gujarati "લાગણીઓના વળગાડમાંથી મુક્તિ ".
3rd book is "જિંદગીનું ધ્યેય " & 4th Book is "ડરને ગળે લગાવો".
on 6th Feb 2020 5th Gujarati Book "કસરત - મારી સફર આરોગ્ય તરફ " published॰

Book Details

Number of Pages: 76
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

કસરત - મારી સફર આરોગ્ય તરફ

કસરત - મારી સફર આરોગ્ય તરફ

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book કસરત - મારી સફર આરોગ્ય તરફ.

Other Books in Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.