You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એક એવાં મહાન રાષ્રવાદી નેતા હતાં કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધીજીનાં ભારતીય સ્વાતંત્ર સંગ્રામનાં આંદોલનની ચળવળનાં અભભયાનમાં પ્રવેશ કરવાનાં પંદર વર્ા પહેલાં તેમણે ભારતનાં શત્રુ ભિટીશ સામ્રાજ્યનાં દેશમાં અને તેમનીજ રાજધાનીનાં શહેરમાં ભારતની સ્વતંત્રતા માટે એક ક્ાંતતકારી ચળવળ શરુ કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવમાાએ ૧૯૦૫નાં વર્ામાં લંિનમાં સ્વરાજ્યની લિત માટે ‘ ઈન્િીયન હોમરૂલ સોસાયેટી’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા માટે ભારત બહાર અને શત્રુ શાશકનાં દેશમાં રહી તેમને લલકારનારાં શુરવીર પંડિત શ્યામજી સવાપ્રથમ ભારતીય હતાં. આ ઉપરાંત તેમણે ભારતની સ્વતંત્રતા માટે પ્રચાર, પ્રસાર અને તવશ્વનાં લોકોનો જનમત મેળવવાનાં મહાઆશયથી ‘ધ ઈન્ન્િયન સોતસયોલોજીસ્ટ’ નામનાં માતસક સમાચાર પત્ર શરૂ કર્ુું હતું અને વધુ અભ્યાસાથે લંિન આવતાં ભારતીય તવદ્યાથીઓને ક્ાંતતકારી સ્વાતંત્ર્ય લિવૈયાઓ બનાવવાં ‘ઈન્ન્િયા હાઉસ યાને ભારત ભવન’’ છાત્રાલયની સ્થાપનાં કરી હતી. પંડિત શ્યામજીએ પોતાનાં માન ,પદ, મોભ્ભો અને અઢળક કમાણીને ઠોકર મારી પોતાનું તન મન, ધન અને સમય એમ સવાસ્વ માં ભારતને મુકત કરાવવાં...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book SHRADDHANJALI - શ્રદ્ધાંજલિ - श्रद्धांजलि.