You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
આજની સીન્થેટીક જિંદગીમાં
પરમાત્માને પામવા, ઇચ્છવા, ઝ્ખવા, મેળવવા
એ 'હા' અને 'નાં ' વચ્ચેની ક્ષણ છે.
મેં એની અનુભૂતિનાં આયના સ્મ્ક્ષ
સહનુંભુતીની કે તિરસ્કારથી છલકતી ભાષાના શબ્દોમાં
મનોસ્વાદ કર્યો છે.
જેનાથી કોઈ ફૂલનું સર્જન કદાચ શક્ય ન બને.
પરંતુ, એના માટે જરૂરી પાંદડી અહી પ્રસ્તુત છે.
જે આપને માણવી ગમશે.
Re: PANDADI (e-book)
Dear PANKAJ PARMAR,
પાંદડી is nice collection of Gujarati. Religion & Spirituality. keep it up.
પરમાત્માને પામવા, ઇચ્છવા, ઝ્ખવા, મેળવવા
એ 'હા' અને 'નાં ' વચ્ચેની ક્ષણ છે. - See more at: http://pothi.com/pothi/book/ebook-pankaj-parmar-pandadi#reviews
Thanks