You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
‘ગઝલનું છંદશાસ્ત્ર’ની દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ પ્રસંગે :
‘ગઝલનું છંદશાસ્ત્ર’ની દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ આપ સમક્ષ ઈ-પુસ્તક (E-Book) સ્વરૂપે પ્રસ્તુત કરતાં આનંદની લાગણી અનુભવું છું. પદ્યભાર આધારિત પદ્ધતિ દ્વારા ગઝલના છંદોમાં મુખ્ય અને ગૌણ પદ્યભાર અંગે વિસ્તૃત ચર્ચા સાથે કેટલાંક નવા નિયમોનું તારણ પ્રસ્તુત કરનાર કદાચ આ પ્રથમ પુસ્તક હશે. આ માટે માતા સરસ્વતીએ મને નિમિત્ત બનાવ્યો એ માટે હું ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું. આ પ્રસંગે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયરૂપ થનાર સર્વેનો હું આભાર માનું છું તથા આપ સૌને ગઝલના છંદશાસ્ત્રને સમજવામાં સહાયરૂપ નિવડે એવી અપેક્ષા સહ આ ઈ-પુસ્તક (E-Book) પ્રસ્તુત કરું છું.
આ પુસ્તકના અભ્યાસ માટે અહીં પ્રસ્તુત Download Link પરથી પુસ્તકની PDF Fileને Download કરીને એની Print કઢાવી લેવી વધુ સરળ રહેશે.
ઉદય શાહ
તા. ૧૦-૭-૨૦૧૭
Download Link :
https://docs.google.com/viewer?a=v&pid=sites&srcid=ZGVmYXVsdGRvbWFpbnx1ZGF5c2hhaHh5enxneDo3OGNiMmUxZjY5MjhjMjRj
MY WEBSITES FOR YOU :
http://www.udayshahghazal.com/
https://sites.google.com/site/udayshahghazal/
https://sites.google.com/site/udayshahghazals/
https://sites.google.com/site/udayshahxyz/
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ChhandShastra of Ghazal (Gujarati) - Uday Shah = 2017-07-06.