You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

૫૧ સુવિચારો

Jitendra Bhatt
Type: Print Book
Genre: Self-Improvement
Language: Gujarati
Price: ₹251 + shipping

Also Available As

This book ships within India only.
Also Available As
Price: ₹251 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

આ પુસ્તક મારા કેટલાક સુવિચારો, હું જે મુજબ તેમને સમજીને તારવી શક્યો એવા તેમના ટુંકા પરંતુ વિગતવાર અર્થઘટન, સાથેનો નાનો પ્રયાસ છે. સુવિચારો Axis Quotes હેઠળના મારા પ્રોજેક્ટ “Nueva Cita” નો એક ભાગ છે. પુસ્તકમાં વર્ણવેલા તમામ સુવાક્યો વ્યવહારુ તેમજ રજૂ કરાયેલા વિચારો વ્યક્તિગત પસંદગીના ક્ષેત્રના વિકાસના અનુસંધાનમાં લાગુ કરવા યોગ્ય છે. સ્વયંને લાગુ પડતા દરેક સુવિચારનું ધ્યાનપૂર્વક વાંચન અને સમજણ તમને સર્જનાત્મક વિચારો પર કામ કરતી વખતે અંદરથી પ્રેરણા આપવામાં, પોતાની શક્તિને ઓળખવામાં અને તમારી લક્ષ્યપ્રાપ્તિ માટેની પ્રગતિ દરમ્યાન વિવિધ ક્રિયાઓમાં સકારાત્મકતા લાવવામાં ચોક્કસપણે મદદ કરશે. મને ખાતરી છે કે તમે વાંચન દ્વારા પ્રેરિત થઇને તમારી અંદરના ઇશ્વરદત્ત કૌશલ્યની મદદથી નવીન સર્જનાત્મક વિચારો પર કાર્ય શરૂ કરશો.

હું અંત:કરણપૂર્વક આશા રાખું છું કે વાંચકો મારા આ પ્રયાસમાં વિશ્વાસ મુકશે અને પુસ્તક વાંચતી વખતે તેમજ સમૃદ્ધિ તરફ પ્રગતિ કરતી વખતે શક્ય તેટલું શ્રેષ્ઠ પરિણામ મેળવવા અહીં વર્ણવેલી તકનીકોનો ઉપયોગ કરશે. શ્રદ્ધા રાખીને ખંતપૂર્વ કોશિશ કરવાથી ચોક્કસપણે અહીં પ્રસ્તુત સુવિચારોનો મહત્તમ લાભ લઇ શકાશે. પ્રમાણિકતાપૂર્વક વાંચન કરો, તમારી વ્યક્તિગત પ્રગતિની ચાવી શોધો અને સ્વયં જેને ઇચ્છો છો તે ધ્યેયમાં સફળ થવા આગળ વધો.

About the Author

કચ્છ, ગુજરાતમાં જન્મેલા અને બોમ્બે યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનીક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ લગભગ ચોવીસ વર્ષથી મલ્ટીનેશનલ કોર્પોરેટ ની દુનિયા સાથે જોડાયેલા, જીતેન્દ્ર ભટ્ટ પોતાને મેનેજમેન્ટમાં વિકસિત કરતા રહ્યા છે અને સાથેસાથે અન્યોને પણ સફળ, સમૃઢ અને કાર્યક્ષમ કેમ કરી શકાય તે માટે પોતાને સમર્પિત કરતા રહ્યા છે. તેઓ પોતાને હમેંશાં બે વિધાનોથી જોડેલા રાખે છે: ૧. ઇમાનદારી જરૂર વળતર વાળે છે અને ૨. સર્જનાત્મકતા માટે એકરૂપ થવુ્ં પડે છે. વ્યવસાયિક રીતે કાર્યરત રહીને તેઓ બે દાયકાથી વધારે સમયથી ડાયરેક્ટર, બોર્ડ તેમજ એડવાઇઝર તરીકે બહુરાષ્ટ્રીય કંપની માં સેવા આપી રહેલ છે.

જીતેન્દ્ર અવારનવાર ટેક્નોલોજી પર સામયિકોમાં લખતા રહ્યા છે. સાથેસાથે તેમના બે અંગ્રેજી પુસ્તકો ‘Get Lost to Create' અને ’51 Quotes’ (બન્ને વિશ્વભરમાં ઇ-બુક તેમજ પેપરબેક સ્વરૂપે ઉપલબ્ધ છે) અનેક લોકોને પ્રેરણા આપી ચુક્યા છે. અને તેમના દ્વારા લખાતા સુવિચારો AXIS Quotes બેનર હેઠળ “Nueva Cita" શિર્ષકથી દર અઠવાડીએ સોશ્યલ મિડિયા પર પ્રસિદ્ધ થતા રહે છે.

Book Details

Number of Pages: 112
Dimensions: 5.83"x8.26"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

૫૧  સુવિચારો

૫૧ સુવિચારો

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ૫૧ સુવિચારો.

Other Books in Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.