You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
શિર્ષક " જે છે તે છે... " પુસ્તકનું ફક્ત શિર્ષક જ નથી પણ તેનું માનસિક ઉચ્ચારણ એક મંત્ર ની જેમ જ ખુબ જ અસરકારક છે... કોઈ પણ સંજોગોમાં આનો વિચાર તમને અસ્તિત્વ સામે સમર્પણ ના ભાવને જગાડી જાય છે અને તેના પરિણામ સ્વરૂપ માનસિક શાંતિ અનુભવાય છે. આવેલા સંજોગો નો સ્વીકાર જ ડાહપણભર્યું પગલું છે તેનો વિરોધ કોઈપણ દ્રષ્ટિ થી સલાહભર્યો નથી..
વિરોધ કોની સામે, કઈ રીતે, અને કયા હક્ક થી..???
પુસ્તક તમને આ દ્રષ્ટિકોણ નાના નાના લેખો થી સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે... તરત જ અમલમાં મૂકી ખાતરી પણ કરી શકાય તેમ છે. બધાજ વિધિ વિધાનો બિનજરૂરી જણાવા લાગે છે... વર્તમાન ક્ષણો નો જે છે તે છે તેવો સ્વીકાર જ પરમાત્મા ને આલિંગન કહી શકાય…
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book जो है, वह है... ( જે છે, તે છે...) - રાજુ પટેલ.