You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
"Duvidha" is the collection of stories in Gujarati about normal, Indian women who go through many difficult situations during their so called easy life of being a daughter, friend, wife, daughter in law, mother, mother in law, colleague etc. where they stand on a crossroad.
Sometimes they choose the road which is beneficial for all but not wished for by herself...and sometimes she chooses to go towards less travelled roads and still try balancing the lives of people in her life.
Let's understand the struggle of such women of mine, yours and everyone's houses with this book.
"દુવિધા" એ સામાન્ય, ભારતીય સ્ત્રીઓ વિષે ગુજરાતીમાં લખાયેલી વાર્તાઓનો સંગ્રહ છે. દરેક સ્ત્રી એક પુત્રી, બહેન, મિત્ર, પત્ની, પુત્રવધુ, મા, સાસુ કે સહકર્મી તરીકેનાં તેમના કહેવાતા સરળ જીવન દરમિયાન ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. જ્યાં ઘણીવાર તેઓ એક ક્રોસરોડ પર આવી જાય છે. કેટલીકવાર તેઓ કમને પણ એવો રસ્તો પસંદ કરે છે કે જે બધાં માટે ફાયદાકારક હોય અને ક્યારેક તે ઓછા ખેડાયેલા માર્ગ પર જવાનું પસંદ કરીને પણ તેની સાથે સંકળાયેલા લોકોના જીવનને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે.
મારા, તમારા અને દરેકના ઘરની આવી ઝઝૂમતી સ્ત્રીઓને આ પુસ્તક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Duvidha.