You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
"વાયરલથી વિરામ" એ આજના ડિજિટલ યુગની એક હૃદયસ્પર્શી નવલકથા છે. સોશિયલ મીડિયાની ઝાકઝમાળ વચ્ચે ખોવાયેલા માનવીય સંબંધો અને જીવનના સાચા અર્થની શોધ આ વાર્તાનો મુખ્ય વિષય છે. લેખિકા અનિષાબા ડોડિયા 'અગ્નિસખા'ની આ કૃતિ વાચકોને અંતર્મુખ કરવા માટે પૂરતી છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book વાઈરલથી વિરામ.