You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

કાવ્યકક્ષ

જીવંત હારમાળા
આદર્શ પ્રજાપતિ
Type: Print Book
Genre: Poetry
Language: Gujarati
Price: ₹144 + shipping
Price: ₹144 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

જીવનના દરેક મનોભાવોને એક જ હારમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. સુખ-દુઃખ, પ્રેમ-નફરત, ટીખળ, રમૂજ, કાલ્પનિકતા, વાસ્તવિકતા, સ્ત્રી શક્તિ, ભવિષ્ય, મહેનત, સકારાત્મકતા, કટાક્ષ, દેશના પ્રશ્નો, ભગવાન, મુશ્કેલીઓ, સ્વાર્થ તથા પ્રકૃતિના અંગોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરીને મેં ૭૫ રચનાઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. એક એક કવિતાને વાંચવાની સાથે સાથે તમે અનુભવો પણ એવી આશા. આ નાનકડો સંગ્રહ "કાવ્ય કક્ષ" વાંચી તમને આનંદ થશે એવી મારી અભ્યર્થના.

About the Author

આદર્શ પ્રજાપતિ હાલ કેમિકલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં છે. વિજ્ઞાનના વિષયો સાથે તેઓ સાહિત્યમાં પણ ઘણી રસ-રુચિ દાખવે છે. તેઓ શબ્દોની સંગાથે એક સાહિત્યિક ગ્રુપ સાથે સંકળાયેલા છે તથા તેમાં "વાતનું વતેસર" નામની કોલમ આમના દ્વારા જ લખવામાં આવે છે. તેઓ મોટે ભાગે બધા જ પ્રકારોમાં લખવાની ફાવટ ધરાવે છે. ગઝલ, લેખ, અછાંદસ તથા લાઘવિકા એમના રસના વિષયો છે. શિષ્ટ લખવાના ખૂબ હિમાયતી છે તથા લેખકના મતે એવું છે કે "ભૂલભરેલું લખવા કરતા તો ના જ લખવું સારું."

Contact details:- 9426563981/adarsh25.ap@gmail.com

Book Details

ISBN: 9789354935053
Number of Pages: 89
Dimensions: 5.83"x8.27"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

કાવ્યકક્ષ

કાવ્યકક્ષ

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book કાવ્યકક્ષ.

Other Books in Poetry

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.