Write your thoughts about this book.
'લલાટે લખ્યા લેખ' પુસ્તક ગઈકાલે પૂરું કર્યું છે. ત્રણ બેઠકમાં પૂરું કર્યું.
સમુહ મૃત્યુ યોગ, હોરા કુંડળી, મેડીકો એસ્ટ્રોલોજી, અંકશાસ્ત્ર સામુદ્રિકશાસ્ત્ર જેવા વિવિધ ટોપિક્સ તમે બહુ જ ઊંડાણથી કવર કરી લીધા છે. જેથી અમારા જેવા લોકોને ખરેખર ઘણું જ જાણવાનું મળે છે.
સામાન્ય રીતે લોકો ફક્ત લગ્ન નક્કી કરતી વખતે જ જ કુંડળી કાઢતા હોય છે. ત્યાર પછી કોઈ તકલીફ કે મુશ્કેલી આવે ત્યારે જ કુંડળી જોતા હોય છે. પરંતુ તમારી આ ચોપડી વાંચ્યા પછી એવું સમજાય છે કે ફક્ત લગ્ન પ્રસંગે જ નહીં પરંતુ કોઈ પણ મહત્વનો નિર્ણય લેતી વખતે, માંદગી વખતે, કેરિયર નક્કી કરતી વખતે તેમજ કોઈ ગંભીર માંદગી અથવા તો ઓપરેશન કરાવતી વખતે પણ કુંડળી જોઈ હોય તો ખોટા અથવા તો વ્યર્થ નિર્ણયમાંથી બચી શકાય એવું સમજાય છે .
ખરેખર મહેનત માગી લે એવું કામ કર્યુ છે. તમારો આ પ્રયાસ ખરેખર અભિનંદનનીય છે.
તમે અમારા માટે આ પુસ્તકમાં જે પ્રણયભાઈ નું પાત્ર છે તે છો.
આ પુસ્તક માટે તમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન !!
લખાણ સાથે સુસંગત