You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
“વહાલું જીવન” જીવનના આવા જ નાનાં-મોટાં પ્રસંગો, લાગણીઓ અને સંબંધોની ગરમીને શબ્દોમાં રજૂ કરતું એક હૃદયસ્પર્શી પુસ્તક છે. આ પુસ્તકમાં જીવનના સત્ય, પ્રેમની નિષ્કપટતા, મિત્રતાની સચ્ચાઈ અને સમાજના વિવિધ રંગો સરળ અને સ્પર્શક ભાષામાં વ્યક્ત કરવામાં આવ્યા છે.
આ પુસ્તક તમને ક્યારેક સ્મિત આપશે, ક્યારેક વિચારવા મજબૂર કરશે અને કદાચ તમારા પોતાના જીવનની ઘણી યાદોને ફરી જીવંત બનાવી દેશે. દરેક પાનાં તમને જીવનને વધુ નજીકથી સમજવાની અને દરેક પળને પ્રેમથી સ્વીકારવાની પ્રેરણા આપશે.
જો તમે જીવનને સમજવા માંગો છો, સંબંધોને સાચવવા માંગો છો અને નાની નાની ખુશીઓમાં સુખ શોધવા માંગો છો, તો “વહાલું જીવન” તમારી માટે એક ખાસ સાથી બની શકે છે કારણ કે, અંતે આપણે સૌ સમજીએ છીએ કે જીવનમાં સૌથી કિંમતી શું છે? “પ્રેમ, સંબંધો અને આપણું આ વહાલું જીવન”
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Vahaalu Jivan.