You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

હે ભગવાન, વફાદારની શું કિંમત?

DR GAUTAM DABHI
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹326 + shipping
Price: ₹326 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

હે ભગવાન, વફાદારની શું કિંમત?

જો ભગવાન છે, તો દુઃખ કેમ છે?
જો પ્રાર્થના સાંભળવામાં આવે છે, તો કેટલીક પ્રાર્થનાઓનો જવાબ કેમ નથી મળતો?
જો જીવનનો હેતુ છે, તો મૃત્યુ શા માટે છે?
આ પુસ્તક એક માણસની શ્રદ્ધાથી શંકા સુધીની આંતરિક સફર છે.
જીવન, મૃત્યુ, ધર્મ, નૈતિકતા, ચમત્કાર, ચેતના અને ભગવાન વિશેના અસંખ્ય પ્રશ્નો અહીં ઊભા થાય છે.
આ પુસ્તક ભગવાનને સાબિત કરતું નથી અને નકારતું પણ નથી.
તે ફક્ત એક ઈમાનદાર શોધ છે“મને ખબર નથી.”
કદાચ ભગવાનને શોધતા પહેલાં આપણે પોતાને સમજવાની જરૂર છે.
અને અંતે એક જ સવાલ બાકી રહે છે
જો મારી જિંદગીનો નિર્ણય તું જ કરતો હતો, તો એક વાર મને પૂછ્યું કેમ નહીં?

About the Author

just being.

Book Details

Publisher: self
Number of Pages: 207
Dimensions: 5.83"x8.27"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

હે ભગવાન, વફાદારની શું કિંમત?

હે ભગવાન, વફાદારની શું કિંમત?

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book હે ભગવાન, વફાદારની શું કિંમત?.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.