You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
નિયમિત રીતે અનિયમિત એવી મારી આફ્રિકાવાસી કલમનો આ ત્રીજો ફાલ છે. બીલીપત્રની પાંખડીઓ ત્રણ અને આ ફાલ પણ ત્રીજે એ એકસંખ્યા માત્ર આકસ્મિક છે. પરંતુ આ ત્રીજો ફાલ ગુજરાતી વાંચકવર્ગ આગળ મૂકતાં કંઈક સંકેચ, કંઈક સાય તો કંઈક સુખની–બીલીપત્રની ત્રણ પાંખડીઓની જેમ–જે વિવિધ લાગણી અનુભવી રહ્યો છું તે આકસિક નથી.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book બીલીપત્ર.