You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

યોગ મીમાંસા (eBook)

Type: e-book
Genre: Philosophy
Language: Gujarati
Price: ₹0
Available Formats: PDF

Description

સનાતન ધર્મ અનુસાર માનવ જીવનનુ અંતિમ ધ્યેય મોક્ષ યાને કૈવલ્ય છે. આ ધ્યેય પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે. જ્ઞાન યોગ, ક્રિયા યોગ અને ભક્તિ યોગ.
ક્રિયા યોગ એટલે પતંજલી યોગ દર્શન. આ દર્શન દ્વારા પતંજલીએ મોક્ષ યાને કૈવલ્ય પ્રાપ્ત કરવાની વૈજ્ઞાનિક પધ્ધતિનુ આલેખન કર્યુ છે. આ પધ્ધતિના આઠ સોપાન દ્વારા સાધક તેનુ અંતિમ લક્ષ્ય સિધ્ધ કરી શકે છે.
યોગ સુત્ર સમજવા દુશ્કર છે. મેં આ સુત્રોને સામાન્ય જન સમજી શકે તે માટે સાદા અને સરળ ગુજરાતિમાં આલેખવા પ્રયત્ન કર્યો છે.

About the Author

Dr.Sanat Trivedi,
Ex. Director of Health and Medical Services
Gujarat State.

Book Details

Publisher: self
Number of Pages: 194
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

યોગ મીમાંસા

યોગ મીમાંસા

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book યોગ મીમાંસા.

Other Books in Philosophy

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.