You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

Krishna (eBook)

margdarshak - vyakti na jivan mate
Type: e-book
Genre: Self-Improvement
Language: Gujarati
Price: ₹80
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

ભારતનું સૌથી લોકપ્રિય વ્યક્તિત્વ ભગવાન કૃષ્ણ છે. આજે હજારો વરસો પછી પણ લોકોની રુચિ તેમનામાં વધતી જ રહી છે. કવિઓ-લેખકો ની પ્રેરણા છે - કૃષ્ણ. કૃષ્ણ જીવનને જાણવા-માણવા કોઈ વિશેષ ચક્ષુ કે મનની જરૂર નથી. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જરૂર છે પરંતુ સામાન્ય માણસને માટે આસાનીથી ઉપલબ્ધ પણ છે.
આ પુસ્તક કૃષ્ણના જીવનના કેટલાક ગુણો, માનવજીવનમાં તેમનું પ્રદાન, આજના યુગ માટે, અંદાજે ૫૦૦૦ વર્ષ પછી પણ કેટલા ઉપયોગી છે, પ્રસ્તુત છે તે જાણવાનો નમ્ર પ્રયાસ છે.ભગવાન કૃષ્ણ ને જ વંદન કરીને આ પુસ્તક લખ્યું છે. આશા રાખું છું દરેક વાંચનારને ઉપયોગી થાય અને તમારા જીવનમાં પ્રેરણા મળે - જીવન આનંદિત બને. કૃષ્ણ નો આભાર.
તમે કોઈપણ ક્ષેત્રથી જોડાયેલા હો, કૃષ્ણ જીવનને, ગુણોને માર્ગદર્શક તરીકે અનુસરશો તો હું આશા રાખું છું કે તમને જરૂરથી નવી દિશા મળશે, પ્રેરણા મળશે અને પ્રગતિ કરશો.

About the Author

લેખક નમન આર મુનશી. સુરત, ગુજરાતમાં ધંધો કરે છે. લેખન એ તેમનો શોખ છે. જુદા જુદા વિષય જેવા કે રાજકારણ, સકારાત્મક વિચારો, માનવ સ્વભાવ પર પુસ્તક લખ્યા છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર ૩ પુસ્તકો લખ્યા છે જે ઈ-બુક તેમજ પુસ્તક સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત બીજા પણ ઘણા પુસ્તક છે જે અમેઝોન પર ઉપલબ્ધ છે.
કૃષ્ણ - માર્ગદર્શક વ્યક્તિ ના જીવન માટે. આ પુસ્તક જીવન બદલી શકે છે જો કૃષ્ણ જીવનના ગુણોનો અભ્યાસ કરવામાં આવે તો. લેખક આ જ વાત આજના સંદર્ભમાં આલેખે છે. કૃષ્ણ જીવનના રંગબેરંગી ગુણોને.

Book Details

Number of Pages: 109
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

Krishna

Krishna

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Krishna.

Other Books in Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.