You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
'ન્યુ ઇન્ડિયા સિવિક કોડ' એટલે સમાજમાં રહેવાના નિયમોની યાદી. આપણા દેશ અને સમાજને વધુ સારો બનાવવા આપણે એક નાગરિક તરીકે શું કરી શકીએ તે સમજવાનો એ પ્રયાસ. અહીં આપેલા નિયમોની યાદીનું કોઈ જ પાલન કરાવી શકવાનું નથી. આ નિયમો આપણે જાતે જ સમજીએ અને અપનાવીએ તો જ સુધારો શક્ય છે. દરેક સમજદાર વ્યક્તિ દેશ-સમાજ માટે કૈંક કરવા માગે છે પણ શું કરી શકાય તે દ્વિધામાં હોય છે. અહીં ચર્ચા થયેલ મુદ્દાઓ ખુબ જ સામાન્ય છે પણ તેનો અમલ ખુબ મોટો ફેરફાર લાવી શકે તેમ છે. મારા એકના પ્રયત્નથી શું થવાનું એવું ના વિચારીએ. Improvement begins with 'I'. સુધારાની શરૂઆત પોતાનાથી જ કરીએ. દેશ પ્રત્યેની પોતાની ફરજો સમજી અને અમલમાં મૂકી શકો તેવી શુભેચ્છાઓ. આભાર.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book New India Civic Code Gujarati.