You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

New India Civic Code Gujarati

Gora N Trivedi
Type: Print Book
Genre: Self-Improvement
Language: Gujarati
Price: ₹225 + shipping
Price: ₹225 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

'ન્યુ ઇન્ડિયા સિવિક કોડ' એટલે સમાજમાં રહેવાના નિયમોની યાદી. આપણા દેશ અને સમાજને વધુ સારો બનાવવા આપણે એક નાગરિક તરીકે શું કરી શકીએ તે સમજવાનો એ પ્રયાસ. અહીં આપેલા નિયમોની યાદીનું કોઈ જ પાલન કરાવી શકવાનું નથી. આ નિયમો આપણે જાતે જ સમજીએ અને અપનાવીએ તો જ સુધારો શક્ય છે. દરેક સમજદાર વ્યક્તિ દેશ-સમાજ માટે કૈંક કરવા માગે છે પણ શું કરી શકાય તે દ્વિધામાં હોય છે. અહીં ચર્ચા થયેલ મુદ્દાઓ ખુબ જ સામાન્ય છે પણ તેનો અમલ ખુબ મોટો ફેરફાર લાવી શકે તેમ છે. મારા એકના પ્રયત્નથી શું થવાનું એવું ના વિચારીએ. Improvement begins with 'I'. સુધારાની શરૂઆત પોતાનાથી જ કરીએ. દેશ પ્રત્યેની પોતાની ફરજો સમજી અને અમલમાં મૂકી શકો તેવી શુભેચ્છાઓ. આભાર.

About the Author

ગોરા એન ત્રિવેદી એ માનવ અધિકારો વિષય સાથે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે, રાજકોટ-ગુજરાતમાં દસ વર્ષ સુધી કાયદાના આધ્યાપક તરીકે ફરજ નિભાવેલ છે. સ્ત્રીસશક્તિકરણ, યુવા જાગૃતિ, 'નો હોર્ન મુવમેન્ટ' જેવા અનેક સામાજિક વિષયો પર તેમણે કામ કરેલ છે. એમના સામાજિક કાર્યોની નોંધ વિવિધ સમાચારપત્રો, સામાયિક અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ લીધેલ છે. હાલ કેનેડાના કેલગરી શહેરના નિવાસી છે, ભારત અને કેલગરી બંને શહેરમાં પોતાના એન.જી.ઓ. 'અમલ ઇન્ડિયા'ના નેજા હેઠળ સામાજિક કાર્યો કરે છે, ખાસ કરીને શિસ્તપાલનના અભિયાનને આગળ વધારી રહ્યા છે.

Book Details

ISBN: 9789352581399
Publisher: Self published
Number of Pages: 172
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

New India Civic Code Gujarati

New India Civic Code Gujarati

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book New India Civic Code Gujarati.

Other Books in Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.