You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
Also Available As
₹ 0
₹ 0
અતીતની સોનેરી ક્ષણોને પોતાની છાતીમાં ધરબીને બેઠેલું માથાસુલીયા આજે પણ એ જ ખુમારી અને મહત્તાનો પરચો આપે છે. સોલંકી કાલના અવશેષોને તે આજે પણ સાચવીને જીવતું, ધબકતું છે. મોઘલ અત્યાચારો સામે પણ તે બહાદુરી પૂર્વક લડ્યું અને જીત્યું. એના પાળીયાઓ આ ધરતી પર રેડાયેલ લોહીની ચાડી ખાય છે. આવા ઐતિહાસિક ગામનો ઈતિહાસ આ પુસ્તકમાં સામેલ છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book અતીતનાં અજવાસ - માથાસુલીયા.