You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

અતીતનાં અજવાસ - માથાસુલીયા

Mathasuliya
HIRENKUMAR U MAHETA
Type: Print Book
Genre: History
Language: Gujarati
Price: ₹82 + shipping

Also Available As

This book ships within India only.
Also Available As
Price: ₹82 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

અતીતની સોનેરી ક્ષણોને પોતાની છાતીમાં ધરબીને બેઠેલું માથાસુલીયા આજે પણ એ જ ખુમારી અને મહત્તાનો પરચો આપે છે. સોલંકી કાલના અવશેષોને તે આજે પણ સાચવીને જીવતું, ધબકતું છે. મોઘલ અત્યાચારો સામે પણ તે બહાદુરી પૂર્વક લડ્યું અને જીત્યું. એના પાળીયાઓ આ ધરતી પર રેડાયેલ લોહીની ચાડી ખાય છે. આવા ઐતિહાસિક ગામનો ઈતિહાસ આ પુસ્તકમાં સામેલ છે.

About the Author

હિરેન મહેતા પોતે હિંમતનગર, સાબરકાંઠાનાં વાતની છે. વ્યવસાયે શિક્ષક હિરેન મહેતા માથાસુલીયા ગામમાં નોકરી કરે છે. તેઓ કવિ અને વાર્તાકાર છે.

Book Details

ISBN: 9789352797172
Publisher: Hiren Maheta
Number of Pages: 20
Dimensions: 5.83"x8.27"
Interior Pages: B&W
Binding: Paperback (Saddle Stitched)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

અતીતનાં અજવાસ - માથાસુલીયા

અતીતનાં અજવાસ - માથાસુલીયા

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book અતીતનાં અજવાસ - માથાસુલીયા.

Other Books in History

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.