You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
અત્યારના સમયમાં તમે ગમે ધંધો કરતા હોય કે જોબ કરતા હોય અને તેમાંથી જે પણ આવક થાય છે.તે આવકનો ઉપયોગ કરીને તેમાંથી સારું રીટર્ન કઈ રીતે મેળવવું તે સ્કિલ જો તમે આવનારા સમયમાં નહિ શીખો તો વ્યક્તિગત રીતે ઘણા પાછળ રહી જશો ,કારણે અત્યારે મોંઘવારી કૂદકે નું ભૂસકે વધી રહી છે.અને આવી High Income વાળી સ્કિલ ઘણી બધી છે, તે તમારે તમારી જોબ અથવા ધંધાની સાથે શીખવી જરૂરી છે. જેનાથી તમારો ગ્રોથ 10X જેટલો વધી જશે,Stock Market એક High Income સ્કિલ છે.તેમાં મુખ્તવ્યે Technical Analysis સ્કિલ શીખવી જરૂરી છે. જે આ Book માં તમે સરળતાથી શીખી શકશો.
ટેક્નિકલ એનાલિસિસ એક ટ્રેડિંગ પદ્ધતિ છે,જે સ્ટોકની પેટર્ન અને ટ્રેન્ડ ઉપર આધારિત છે.અને તે સમયાંતરે સ્ટોકમાં પેટર્ન અને ટ્રેન્ડ બનતા રહે છે .જેના ઉપયોગ શેરના ભાવ વિશેની આગાહી કરી શકાય છે.
ટેક્નિકલ એનાલિસિસ કરવા મુખ્ય ચાર પ્રકારના સ્ટેપ ઉપર આધારિત છે,જેવા કે ટ્રેડિંગ ટૂલ્સ ,ટ્રેડિંગ ટેક્નિક ,Risk Management ,Treding Psychology.
સ્ટોક માર્કેટ ટેક્નિકલ એનાલિસિસ એટલું સરળ છે.કે 10 વર્ષથી ઉપરની કોઈ પણ ઉંમરની વ્યક્તિ શીખીને ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Stock Market A High Income Skills.