You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
સાળી બનશે પૂરી ઘરવાળી" – એક અનોખી પ્રેમકથા, જ્યાં પ્રેમ અને સંજોગો એક નવો વળાંક લે છે!
‘સાળી આધી ઘરવાળી’ – આ કહેવત આપણે ઘણી વાર મજાકમાં સાંભળીએ છીએ, પણ જો એ જ સાચી બની જાય તો?
એકાંશ—સુખી લગ્નજીવન જીવતો એક પ્રેમાળ પતિ. તેનો પરિવાર સંપૂર્ણ છે, ખુશ છે, અને ભવિષ્યના મીઠા સપનાઓ જોવે છે. પરંતુ, જીવન હંમેશા એકસરખું નથી રહેતું. અચાનક એક ઘટના એની જિંદગીમાં ભૂકંપ લાવી દે છે, અને બધું બદલાઈ જાય છે.
Best
Best story and nicely written novel. Saali Banshe puri Gharvali.