You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
નમસ્તે, હું ઇન્ડિયા એટ 75 નામનું પુસ્તક છું. હું ચાર વિદ્યાર્થીઓ સોહમ, મહર્ષિ, કેવલ અને ઝેનિથની ટીમ દ્વારા લખાયેલું છું. હું આઝાદી પછીના 75 વર્ષના ભારતના ઈતિહાસને કેન્દ્રમાં રાખીને લખાય રહ્યો છું. હું ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છું તેથી, હું ભારતમાં બનેલી 75 સાચી ઘટનાઓનો સમાવેશ કરું છું. હું ભાગ એક છું અને મારા ભાઈઓ એટલે કે ભાગ 2 અને ભાગ 3 નિર્માણમાં છે. હું આગામી ભાગોમાં 25 વિષયો અને અન્ય 50 વિષયોને આવરી લઈશ. હું પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ જેવા સારા વિષયો અને નેશનલ ઈમરજન્સી જેવી ખરાબ ઘટનાઓનો સમાવેશ કરું છું
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book India at 75 Gujarati.