You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
આ પુસ્તક ‘માણસ, સંબંધો અને સ્વાર્થ’ માનવ સ્વભાવ, વ્યવહાર અને સંબંધોની અટપટી ગૂંચવણોને સહજતાથી સમજાવતો એક અરીસો છે. આપણે રોજબરોજની જીંદગીમાં જે અનુભવોમાંથી પસાર થઈએ છીએ, જે દુનિયાદારી જોઈએ છીએ અને જે કડવી હકીકતોનો સામનો કરીએ છીએ, તેનું અહીં ખૂબ જ જીણવટપૂર્વક અને હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે.
જીવનની સાચી સમજ મેળવવા માટે આ પુસ્તક દરેક વાચક માટે એક અનુભવયાત્રા સમાન સાબિત થશે. "પૈસા અને લાગણીમાં રોકાણ કરતા પહેલા આ પુસ્તક જરૂર વાંચો..." કારણ કે દરેક હસતો માણસ તમારો મિત્ર હોતો નથી. સંબંધોની પાછળ છુપાયેલા સ્વાર્થ અને સાચી મિત્રતા વચ્ચેનો ભેદ સમજાવતું આ પુસ્તક તમને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપશે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book માણસ, સંબંધો અને સ્વાર્થ: અનુભવો, દુનિયાદારી અને કડવી હકીકતો.